ભુજ તાલુકાના મોટા સરાડા ગામના રહેવાસીઓ દ્વારા સવાલ ઉઠ્યા કે કંટ્રોલના ચોખામાં જૂરિયા ખાતર કેમ આવે છે?

ભુજ તાલુકાના મોટા સરાડા ગામના કંટ્રોલમાં જે ચોખા આવે છે. એમાં જુરિયા ખાતર ભેગો આવેલ છે. તે માટે બધા લોકો ચોંકી ગયા છે. કંટ્રોલના ચોખામાં જુરિયા ખાતર મિક્સમાં આવેલું છે. ભુજના સરાડા ગામના રહેવાસી લોકોનું એજ કહેવું છે કે કંટ્રોલમાં જે લોકોને ચોખા આપવામાં આવે છે તેમાં જુરિયા ખાતર મિક્સ કેમ આવે છે?