અબડાસા તાલુકાના કોઠારામાં યુવકની થઈ હત્યા

અબડાસા તાલુકાના કોઠારામાં યુવકની થઈ હત્યા ભેદી રીતે ગુમ થયેલા યુવકની લાશ મળી આવતા તર્ક વિતર્કો સર્જાયા નદી પાસે વહેણમાંથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી યુવકની હત્યાના બનાવે રહસ્યના આટાપાટા સર્જ્યા. કોઠારા પોલીસ તેમજ પશ્ચિમ ક્ચ્છ પોલીસની ટિમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.