જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ સ્ટેશન

સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા. જે.આર. મોથાલીયા તથા પુર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક મયુર પાટીલ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.વાઘેલા અંજાર વિભાગ અંજારનાઓની સૂચના આધારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ/જુગારના કેશો શોધવા સુચના કરેલ હોઇ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.રાણાનાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે અંજાર મધ્યે આવેલ હેમલાઇ ફળીયામા ગલીમા ખુલ્લામા અમુક ઇસમો જાહેરમાં ધાણી પાસા વડે રૂપીયાની હાર-જીતનો જુગાર રમી રમાડે છે. જેથી સ્ટાફના માણસો સાથે હકિકત વાળી જગ્યાએ રેઇડ કરી નીચે જણાવેલ મુદ્દામાલ સાથે મળી આવેલ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

રિપોર્ટ બાય : હીનલ જોષી અંજાર.