ભુજ તાલુકાનાં કેરા ગામના બસ સ્ટેશનના અંદર રમાઈ રહ્યો છે આંકડાનો જુગાર

ભુજ તાલુકાનાં કેરા ગામના બસ સ્ટેશનના અંદર આંકડાનો જુગાર રમાઈ રહ્યો છે. જુગારીયાઓને આંકડાઓનો જુગાર કોની મીઠી નજર થી ચાલી રહ્યા છે. તો આ અંગે આગળની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બને છે.
રિપોર્ટ બાય: કરણ વાઘેલા –ભુજ