રાજકોટના ઉપલેટામાં સોની બજારમાં આવેલ મકાનની છાદલી ધરાશાઈ થતા એક વ્યક્તિને પહોંચી સામાન્ય ઈજા

ઉપલેટા સોની બજારમાં આવેલ હનુમાનના મંદિર સામે આવેલ સાયકલ સ્ટોરની દુકાનની બાજુમાં પડી છત

છત પડતાં પાસે રહેલ સાયકલ સ્ટોર વાળાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી

ઘટના અંગેની જાણ થતા સ્થાનિક સુધરાઈ સભ્ય રઘુભા સરવૈયા પહોંચ્યા ઘટના સ્થળે

ઘટના બાદ તુરંત નગરપાલિકાને જાણ કરી આગળની કાર્યવાહી કરવા કરી જાણ

ઉપલેટા નગરપાલિકા દ્વારા ઘટના સ્થળ પણ પહોંચી વધુ કોઈ દુર્ઘટના ન બને તે માટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ઘટનામાં રસ્તા પરથી કોઈ પસાર ન થતું હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી

પાસે રહેલા સાયકલ સ્ટોર સંચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી

રિપોર્ટર:-જયેશ મારડિયા-ઉપલેટા