મુન્દ્રા તાલુકાનાં મોખા ચોકડી પાસે હોટલના માણસોને હેરાન કરવા બાબતે થઈ મારામારી
તા: ૧૧.૫.૧૮: નો બનાવ
મુન્દ્રા તાલુકાનાં મોખા ચોકડી પાસે કરશનજી મદારસિંહ જાડેજાએ જયદીપસિંહ અજીતસિંહ જાડેજાને મારી હોટલના માણસોને કેમ હેરાન પરેશાન કરે છે તેવું ઠપકો આપતા જયદીપસિંહ અજીતસિંહ જાડેજાએ ઉશ્કેરાઈને કરશનસિંહ મદારસિંહ જાડેજાને ગાળો બોલી ધકબુસડનો માર મારી લોખંડનો તાવીથો માથામાં મારી ઇજાઓ કરી ગુનો કર્યો હતો. આગળની તપાસ મુન્દ્રા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.