નખત્રાણા તાલુકાનાં વિથોણ ગામમાં ૧૭ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી કર્યું અપહરણ
તા : ૧૬.૫.૧૮ : નો બનાવ
નખત્રાણા તાલુકાનાં વિથોણ ગામમાં રહેતા ખતુબાઇ હાસમભાઇ ઘાલાભાઈ નોડેની ૧૭ વર્ષની સગીર વયની દીકરીને સુલતાન જરાર નોડે (રહે.મિરઝાપર છપરી) એ ખતુબાઈના કાયદેસરના વાલીપણા માંથી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ખદ ઇરાદે અપહરણ કરી લઈ જઈ ગુનો કર્યો હતો. જેની તપાસ નખત્રાણા પોલીસે હાથ ધરી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.