ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા ઇન્ચાર્જ પોલીસ અનિક્ષક મયુર પાટીલ સાહેબનાઓએ દારૂ તેમજ જુગારની બદી નાબૂદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે.રાણા તથા પોલીસવ ઇન્સ્પેક્ટર એચ.એમ.ગોહીલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટ્રાફિક કમગચારીઓ પ્રયત્નશીલ હતા. આજરોજ એલ.સી.બી. સ્ટાફ ના કર્મચારીઓ ભુજ રાહે નવ્તારમાાં પેટ્રોલીંગમાાં હતા. તે દરમ્યાન ખાનગી રાહે ચોકકસ બાતમી હકીકત મળેલ કે, દાદુપીર રોડથી ભીડનાકા તરફ એક સફેદ કલરની મહીનદરા કંપનીની ઝાયલો ગાડી રજી. .જી.જે.૧૨ બી.આર. ૨૪૨૩ વાળીમાાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વીદેશી દારૂ લઇ નિકળનાર છે, જે મળેલ હકીકત અંગે તુરત જ વકગ આઉટ કરી ભીડનાકા પાસે વોચમા રહી બાતમી હકીકતવાળી ગાડી આવતા તેને રોકી તપાસ કરતા ગાડીમાાં (૧) પુનશી આલા ગઢવી ઉ.વ.૨૯ રહે. વાછડાદાદાના મંદિર પાસે, પાાંચોટીયા ગામ,તા .માાંડવી તથા, (ર) અવલ શંકરભાઇ ચુડાસમા ઉ.વ.૨૭ રહે. ખાડવો પચાડો, મોટા સલાયા, માાંડવી તથા , (૩) નિરવ તુલસીગર ગોસ્વામી ઉ.વ. ૨૨ રહે. કાંસારાબજાર,કાજીવાળી મસ્જીદ ની બાજુમાાં,માાંડવી વાળાઓ હોય જે ગાડીમાાં તપાસ કરતા ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સાથે કુલ ૩,૪૦,૬૮૦ ના મુદ્દામાલ કબજે કર્યું.