લખપત તાલુકાનાં પાન્ધ્રોમાં ગેરેજવાળાએ ડીસમીસ ના આપતા ત્રણ શખ્સોએ કરી મારામારી
તા.: ૧૧.૫.૧૮ : નો બનાવ
લખપત તાલુકાનાં પાન્ધ્રોમાં ભાવેશ ધર્મેન્દ્ર ચરકોર(ઉ.વ-૧૮) જે ગેરેજનો વ્યવસાય કરતાં હોઈ જે ગેરેજ પર 1) સતુભા સોઢા (ઉ.વ.-૪૨), 2) મહિપાલ સતુભા સોઢા(ઉ.વ.-૧૮), 3) રામસિંહ સોઢા (ઉ.વ.-૨૫) સાથે મળી ગેરેજ પર આવી ડીસમીસ પાનુ માંગતા ભાવેશ ધર્મેન્દ્ર ચરકોરે પાનુ આપવાનું ઇનકાર કરતાં ત્રણે આરોપીઓ ઉશ્કેરાઈ જઈ ગાળું ગળદાપાટુનો માર મારી તેમજ ડાબા હાથની કોણી પર તથા જમણા પગના ઘુંટણ પર ઇજા કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગાર કરી ગુનો કર્યો હતો. જેની તપાસ નારાયણ સરોવર પોલીસે હાથ ધરી હતી. (આરોપી ફરાર) .
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.