અબડાસા તાલુકાનાં વાંકું ગામના પાટિયા પાસે મોટરસાઇકલ આડી રાખતા થઈ મારામારી
તા:૨૦.૫.૧૮ : નો બનાવ
અબડાસા તાલુકાનાં વાંકું ગામના પાટિયા પાસે જસવંતસિંહ વીરસિંહ સીખ ને કરીમ સુમરા તથા તેની સાથે બીજા બે જણાઓએ મોટરસાયકલ આડી રાખેલ જે બાબતે જસવંતસિંહ વીરસિંહ સિખ કહેવા જતાં કરીમ સુમરા તથા તેના સાથીઓએ એકદમથી ઉશ્કેરાઈ જઈ ગાડાગાડી કરી ગડદાપાટુનો માર મારી લોખંડ પાઇપ વડે ડાબા હાથમાં તેમજ બને પગની સાથળોમાં મૂઢમારની ઇજાઓ કરી એકબીજાને મદદ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યો હતો. જેની તપાસ જખૌ પોલીસે હતા ધરી હતી. (આરોપી ફરાર)
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.