ભુજ તાલુકાનાં માધાપરમા આવેલ દિપક પેટ્રોલ પંપ ની સામે બાવળની ઝાડીમાં જુગાર રમતા ૪ શખ્સો ઝડપાયા
તા :૨૧.૫.૧૮ :નો બનાવ
ભુજ તાલુકાનાં માધાપરમાં આવેલ દિપક પેટ્રોલ પંપ સામે શક્તિ કોમ્પલેક્ષની બાજુમાં બાવળની ઝાડીમાં ૧)કુવરભાઈ ઓખાભાઇ વાંસપોડા (ઉ.વ-૬૦) ,૨)ચતુરભાઈ કુરશીભાઇ વાંસપોડા (ઉ.વ-૪૦) , ૩)વિનોભાઈ રમણભાઈ વાંસપોડા (ઉ.વ-૩૯) , ૪)મફાભાઈ કુરશીભાઇ વાંસપોડા (ઉ.વ-૨૮) બધા ગે.કા. રીતે ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા રોકડા રૂ. ૪૮૦/- તથા ગંજીપાના કિ.રૂ. ૦૦/- એમ કુલ્લ રૂ. ૪૮૦/-ના માલ મુદ્દા સાથે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપાયા હતા.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.