ભુજ તાલુકાનાં માધાપર હાઇવે પર પૂર ઝડપે આવતી ટ્રકે મો.સા. ને હડફેટે લેતા સર્જાયું ગંભીર અકસ્માત
તા :૨૨.૫.૧૮ :નો બનાવ
ભુજ તાલુકાનાં ગણેશકાંટા સામે ત્રણ રસ્તા માધાપર હાઇવે પર ટ્રક નં.જી.જે.૧૨ એ ઝેડ.૨૦૫૯ નો ચાલક પૂર ઝડપે બેદરકારી અને ગફલત ભરી રીતે ચલાવી મહમ્મદ શોકતઅલી નુટુલ હોફા શેખની મો.સા.જી.જે.૧૨ બી.એમ. ૭૨૯૮ ને હડફેટમાં લઈ મો.સા. ની પાછળ બેઠેલને માથાના ભાગે તથા મોઢાના ભાગે તથા શરીરના ભાગે ફેકચર સહિતની ગંભીર તથા નાની મોટી ઇજાઓ પહોંચાડતા ભુજ બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાઇ હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.