માંડવી તાલુકાનાં સાંજીપડી ગામમાં ટાઉનબીટ પાસે વરલીમટકાનો જુગાર રમાડતા એક શખ્સ ઝડપાયો
તા : ૨૨.૫.૧૮ : નો બનાવ
માંડવી તાલુકાનાં સાંજીપડી ગામમાં ટાઉનબીટ પાસે રણશી નારણ ગઢવી (ઉ.વ.૫૨) એ જાહેરમાં ગે.કા.રીતે તોતના આર્થિક લાભ સારું મિલન બજારનો વરલી મટકના આંક ફરકના આંકડાનો જુગાર રમી રમાડતા રોકડા રૂ. ૧૫૪૦/-તથા આંકડાનું સાહિત્ય ડાયરી તથા બૉલપેન જેની કિ.રૂ ૦૦/- આર્મ કુલે રૂ/- ૧૫૪૦/- ના મુદ્દામાલ મળી આવી માંડવી પોલીસ દ્વ્રારા ઝડપાયા હતા.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.