ભુજ-માંડવી જતી લક્ઝરી નારણપર પાસે કાર સાથે અથડાતાં વૃદ્ધ નું મોત
નારણપર ત્રણ રસ્તા પાસે ભુજ થી માંડવી જતી સ્વામિનારાયણ ટ્રાવેલ્સ લક્ઝરી બસ અને સેન્ટ્રો કાર નો અકસ્માત થતાં મૂડ કેરાના ભીખલાલ નાનજી વાઘજીયાણી(ઉ.વ .૬૫)નું મોત થયું હતું અને તેમના પત્ની જસુબેન (ઉ.વ.૬૦) ને ઇજાઓ પહોંચી હતી. મૃતક ભીખલાલ કિડનીની બીમારીથી પીડિત હતા અને ડાયાલીસીસ કરાવવા રોજની જેમ પોતાની પત્ની સાથે ભુજ આવી રહ્યા હતા ત્યારે નારણપર ત્રણ રસ્તા પાસે આ દુર્ઘટના ઘટી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.