ભુજના સરલી ગામે યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
ભુજના સરલી ગામે ૪૫ વર્ષીય રામજી દેવજી વણકર નામના યુવકે ગઈ રાતે બે થી છ વાગ્યા દરમિયાન કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.