અગાઉ થોડા સમય પહેલા લાકડિયામા થયેલી મારામારીનો વીડિયો થયો વાયરલ

જાહેરમાં લાકડીયો અને તિક્ષણ હથિયાર વડે થઈ મારામારી, સુરેન્દ્રનગર જિલ્લામા જંગલ રાજ જાહેરમાં લાકડીઓથી અને બંદૂકો વડે મારામારી થઈ. લીમડી અમદાવાદ હાઈવે રોડ ઉપર ખોડીયાર હોટલ પાસે ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટ બારામાં જાહેરમાં સર્જાય મારામારી ના દ્રશ્યો સુરેન્દ્રનગર જિલ્લાના પાણશીણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દંગલ રાજ યુપી બિહાર છોડો હવે તો ગુજરાતમાં પણ ખુલ્લેઆમ બંદૂકો અને લાકડીઓ સાથે ટોળાની અથડામણ. રિપોર્ટ બાય : મહિપત ભાઈ મેટાલિયા.