માનવ જીવન અણમોલ છે તેને ગુમાવશો નહીં.
>>કચ્છ કેર ન્યૂઝ>>>
”માનવ જીવન અણમોલ છે તેને ગુમાવશો નહીં”
મિત્રો છેલ્લા કેટલાય સમય થી અકસ્માતના બનાવો વધુ બનતા જોવા મળે છે પરંતુ આ અકસ્માત થવાનું મુખ્ય કારણ શું અને આના માટે કોણ જવાબદાર કારણ કે રોજ આપણે ફક્ત શહેર માં જ ઓછામાં ઓછા 2-3 ત્રણ અકસ્માતના બનાવ બનતા હોય છે શહેર માં અકસ્માત થવાનું મુખ્ય કારણ ફૂટપટ પાર્ટ પર દબાણ તથા નવા બનેલા સ્પીડ પ્રેકર જેમની વચ્ચે અથવા સાઈડ જગ્યા મૂકી દેવામાં આવે છે બાઇક નીકળી જાય તેવી રીતના પરંતુ એ વિચારવામાં નથી આવતું કે તેના લીધે કેટલી જાનો જોખમમાં મુકાય છે. બીજી વાત એ ખાસ કરીને વાહન ચલાવતી વખતે વાહન ધીમું ચલાવવું કારણ કે આપની થોડીક જલ્દી આપના પરિવાને મુશ્કેલી માં મૂકી શકે છે માટે વાહન ચલાવતી વખતે નિયમો નું પાલન કરવું અને બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું.