નખત્રાણા તાલુકાના મોટીવિરાણી નાનીવિરાણી સુખપર જુથગ્રામ પંચાયતની સભા યોજાઈ હતી

મોટીવિરાણી બાલ મંદિર ખાતે ગ્રામ સભા યોજાઈ જેમા કીસાન સંઘ

વેપારી મંડળ દ્વારા ગ્રામ સભા મા લાબા સમય ચાતા વિજપોલ ઉભા કરતા અને 

સન પાવર કંપની દ્વારા વિજવાયરો ખેચાતા ત્યારે મોટીવિરાણી સરકારી પળતર જમીપર વિજપોલ પસાર થતા તે

અંગાઈ પહેલા મીટીગ મા ચંચ્ચા થઈ હતી અને મીગીટ મા નંકી થયુ હતુ સરકારી પળતર જમીપર વિજપોલ ની રકમ જી,એમ, ડી, હાઈસ્કૂલ મા જમા થસે બાળકો માટે ભણતર માટે છે

તેની રકમ હજુ બાકી છે 

ભરપાઈ  નથી થઈ 

બીજી વાત ખેડૂતો ની માલિકી જમીન પર વિજપોલ ઉભા કરાયા બાદ વિજવાયરો ખેચાતા તેનુ વળતર પુરુ નથી મળીયુ અને એગ્રીમેન્ટ પણ નથી થયુ

ગામમા પળતર જમીપર અને ખેડૂતો ની માગણી પુરુ વળતર નહી થાય તો આગળ ની કાયેવાહી કરવા ફરજ પડસે

અને હાઈકોર્ટ ના દરવાજા ખંખળાવસે

કંપની યોગ્ય વિચારણા કરે ત્યાર બાદ આગળ વધે તેવુ ગ્રામ સભા મા નિર્વણ લેવાયો હતો

મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

સરપંચ અમૂત જેપાર,  ઉ,પ સરપંચ જયેસ ગુસાઈ,  રામ મંદિર ના આશ્રમ મહંત સુરેસદાસજી મહારાજ,  ઘારા સભ્ય પ્રઘુમનસીહ જાડેજા, 

વકીસાન સંઘ પ્રમુખ વેલજી ભાઈ હંસરાજ દીવાણી,  વેપારી મંડળ પ્રેમુખ ડો અનિલભાઈ ભાનુશાલી,   ગામ વિકાસ મંડળ પ્રેમુખ હાજી નુરમામદ ખત્રી, 

કીસાન આગેવાન ભરતભાઈ સોમજીયાણી, 

વેપારી આગેવાન છગનભાઈ ઠકકર,  તાલુકા પંચાયત સભ્ય ગોરધન ભાઈ રુડાણી,  

સુરેશભાઈ કાનજીયાણી,  દીપક આઈયા, 

પ્રેવિણભાઈ દીવાણી,  ગ્રામ પંચાયત સભ્ય અઘેમાન ચાકી,  અબ્દુલા ચાકી,  ઉપર ખત્રી,  વાલી મંડળ ના પોપટભાઈ રુડાણી, 

હીરજી પંચાલ,  રતીલાલ સેઘાણી, 

અનુસુચીત જાતી મોરચા મંત્રી કાનજીભાઈ બળિયા,  વસ્તાભાઈ માનાણી,  મંગલ રબારી,  વગેરે ઉપસ્થિત રહ્યા હતા 

રીપોટર પ્રેમજી બળિયા મોટીવિરાણી