માંડવીમાં શાકમાર્કેટ પાસે જુની અદાવદનું મનદૂ:ખ રાખી છરી વડે હુમલો

તા. ૨૯.૫.૧૮ :નો બનાવ

માંડવીમાં શાકમાર્કેટ પાસે હિતેશ કારાભાઈ બાવાજીએ અરવિંદભાઇ મેઘજીભાઇ મનજીભાઇ હિરાણી સાથે આજથી આશરે પાંચ દિવસ અગાઉ અરવિંદભાઈના દુકાનના માણસોને ગલૂડીયા કહેલ જેથી અરવિંદભાઈના માણસો અને હિતેશભાઇ વચ્ચે ઝગડો થયો હતો અને અરવિંદભાઈએ સમાધાન કરાવ્યુ હતું ગઇકાલે રાતના હિતેશભાઇએ આંખો કાઢતો હોઈ જેથી અરવિંદભાઈએ સમજવીને મોકલેલ અને તે વખતે હિતેશભાઇએ અરવિંદભાઈને જોઈ લેવાની ધમકી આપી જતો રહેલ અને આજરોજ અરવિંદભાઇ સવારના શાકભાજી લેવા શકમાર્કેટમાં જતાં હિતેશભાઇએ ઉશ્કેરાઈ જઇ તું આમરા ઝગડા  માં કેમ વચ્ચે પડેલ તેમ કહી અરવિંદભાઈને જાનથી મારી નાખવાના ઇરાદે પેટ, છાતી ,તથા ડાબા પગની સથાળમાં છરીથી ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી સહેદને પણ છાતીના ભાગે ઇજા કરી નાશી જઈ ગુનો કરેલ છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *