માંડવી તાલુકાનાં હાલાપર ગામના બસ સ્ટેશન પાસે નજીવી બાબતે થઈ મારામારી
તા : ૨૯.૫.૧૮: નો બનાવ
માંડવી તાલુકાનાં હાલાપર ગામના બસ સ્ટેશન પાસે લઘુ પ્રેમજી પારાઘી , અને અજુ મેઘા પારાઘીએ તેમના ફળિયામાં આવેલ કિરણભાઈ પ્રભુદાસભાઈ તિલક ને કહેલ કે તમો અમારા ફળિયામાં આવીને ગાળો કેમ બોલો છો તેવું કહી કિરણભાઈને લાકડીઓ થી માથામાં તેમજ હાથમાં અને શરીરના ભાગે મારમારી ભૂંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.