આજ રોજ કચ્છ જિલ્લાનો સુજલામ સુફલામ જલ સમય કાર્યકરામની પૂર્ણાહુતિ કાર્યક્રમ મોટી ભુજપુર ગામે રાખવામા આવેલ હતો જેમાં કર્મચારી દ્વારા કોઈજ જવાબ ન માડતા કિશનો નો વિરોધ પોલીસ દ્વારા 40 થી 50 કિશનોની ધરપકડ કરવામાં આવી
આજ રોજ કચ્છ જિલ્લાનો સુજલામ સુફલામ જલ સમય કાર્યકરામની પૂર્ણાહુતિ કાર્યક્રમ મોટી ભુજપુર ગામે રાખવામા આવેલ હતો જેમાં સિચાઈ મંત્રી પટેલ અને પ્રભારી મંત્રી દિલીપસિંહ ઠાકોર તેમજ કચ્છ કલેક્ટર શ્રી પણ ઉપસ્થિત હતા તેમાં આજરોજ કિશાન સંઘના આગેવાનો અને સ્થાનીય ખેડૂતો પોતાની સમસ્યાઓ બાબતે મંત્રી તેમજ અન્ય અધિકારીઓને રજૂઆત કરવા માંગતા હતા પરંતુ તે લોકોની રજૂઆતો સાંભડવામાં નતી આવી અને કિશાન સંઘના આગેવાનો અને ખેડૂતોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી આ ધરપકડ સવારના 11:00 વાગ્યાના અરસામાં કરવામાં આવી હતી અને અંદાજિત 40 થી 50 કિશાન લોકો આની અંદર શામિલ હતા
વધુ આપ ગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ