મિરઝાપરની રિવાદિત કરોડો રૂપિયાની જમીન ઉપર મીઠાઇ ખાવાની પડી શકે છે મોંઘી

ભુજ તાલુકાના મિરઝાપરની રિવાદિત કરોડો રૂપિયાની જમીન ઉપર આ બાબતે કેટલાકને મીઠાઇ મળી ગઈ છે તો આ મીઠાઇ કેટલાક ખાઈ પણ લીધી છે. તો હવે જેલના સરિયા ખાવાનો વારો આવે તેવી શક્યતાઓ પણ જણાઈ રહી છે.