SBIના ગ્રાહકો માટે ખુશખબર

0
State-Bank-of-India-644x362

એક બાજુ દેશભરમાં પગાર વધારાની માંગને લઈને બેંકના કર્મચારીઓએ બે દિવસની હડતાળ પાડી હતી તો દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ગ્રાહકોને સારા સમાચાર આપ્યા છે. બેંકે 1 કરોડથી ઓછી રકમની એફડી પર વ્યાજ દરમાં વધારો કર્યો છે.

2-interest-rates-increase-on-fix-deposit-by-state-bank-of-india

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *