રેતી નું ભરેલુ ટેન્કર ધ્રાંગધ્રા હાઇવે ઉપર પરવાનગી વિના પક્ડયું

મડતી માહિતી મુજબ /ધ્રાંગધ્રા વિસ્તારમાં ચારે બાજુ ચાલતા ગેરકાયદેસર ખનન પર હવે સ્થાનિક તંત્રનું પણ અંકુશ રહ્યુ નથી ત્યારે બેફામ બનેલા ભુમાફીયાઓ ધોરા દિવસ એ ભારે બજારમા ગેરકાયદેસર રેતી ખનીજ કરી પોતાના વાહનોમા ભરી નિકળતા છતા પણ તંત્રના અધિકારીઓને આ ગેરકાયદેસર ખનીજ જથ્થો દેખાતો નથી તેવામાં જીલ્લા ખાણ-ખનીજ વિભાગ દ્વારા ધ્રાંગધ્રા હાઇવે પર આવેલા કલ્પના ચોકડી નજીકથી ગેરકાયદેસર પાસ પરમિટ વગર રેતી ભરીને હેરાફેરી કરતા એક ટેન્કર ને પકડી પડ્યું હતુ.