રાહુલ ગાંધી બે દિવસ ગુજરાત મુલાકાતે આવે તેવી શક્યતા
લોકસભાની ચૂંટણી જીતવા અત્યારથી ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે કાર્યકરોને અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 22 અને 23 જૂને અમદાવાદ આવે તેવી શક્યતા છે.