તાજિયા પડ નિમિતે સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવા માં આવ્યું

ભાવનગર શહેર મા મોહરમ નીમીતે કલાત્મક તાજીયા ના કામ ચાલી રહયા છે જેમા આજ રોજ વડવા સીદીવાડ 27 ગ્રૂપ તાજીયા નુ કામ ચાલી રહ્યુ છે બાદ બાવાગોર દરગાહ મા પણ કામ ચાલી રહ્યુ છે કુંભારવાડા સર્કલ મા પણ કામ ચાલી રહ્યુ છે અને નવમા મોહરમ મારી નમાજ બાદ તાજીયા પડ મા આવશે કોરોના મહામારી ને સોશિયલ ડિસ્ટન્સ નુ પાલન કરવામા આવશે
રિપોર્ટર એજાદશેખ ભાવનગર