રાયધણજર નુધાતડ હાજાપાર માં ગેરકાનૂની બેન્ટોનાઈટની ખુલ્લેઆમ થઈ રહી છે ચોરી
>>બ્રેકિંગ ન્યૂઝ>>>
રાયધણજર નુધાતડ હાજાપાર માં ગેરકાનૂની બેન્ટોનાઈટનો ખોદકામ ચાલુ છે આ બાબત પરથી લાગે છે કે શું ? અધિકારીયો ની મિલીભગત હશે. શું લાગતા વળગતા તંત્ર ને જાણ નહીં હોય કે જાણી જોઈ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે તે એક મોટો પ્રશ્ન છે જો તંત્ર ને આ બાબતે નું ધયાન છે તો શા માટે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. શું અંદર ખાને મોટું સેટિંગ ચાલી રહ્યું છે આના પરથી તો એવું લાગે છે કે જાણે હવેતો એક ટ્રેન્ડ બની ગયો છે કાયદા તોડવાનું જાણે સંવિધાન હવે નામ પુરતુજ રહી ગયું છે તેનો દર હવે આ ખાણ ખનીજ ચોરી કરનારાઓમાં નથી રહ્યો.