કેરા ગામમાં છેલ્લા કેટલાય સમયથી પડી છે બેનામી કાર

ભુજ તાલુકાનાં કેરા ગામે મારુતિ કેન્ડીની સામે છેલ્લા 15 દિવસથી GJ 6 AB 7548 વાડી એક કાર પડી છે આ કાર કોની છે કાયાથી આવેલી છે તેની જાણ હજી સુધી કોઈને નથી કેરા ગામના રહેવાસીઓ પાસેથી એવું જાણવા મળ્યું છે કે આ કાર કોઈ ખોટા કામમાં વપરાઇ રહી છે અને આ કાર કોઈ અજાયણા શખ્સો દ્વારા મૂકવામાં આવી છે. આ બાબતની જાણ ગ્રામજાણો એ કેરા પોલીસને પણ કરેલી પરંતુ પોલીસ દ્વારા આ કારની કોઈ તપાસ કરવામાં નથી આવતી હવે આ કારની પોલીસ દ્વારા યોગ્ય રીતે તપાસ કરી તેનું નિકાલ  કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો એ કરી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *