ઉપલેટા BAPS મંદિર ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની જનઆશીર્વાદ યાત્રા આવી

WhatsApp-Image-2021-08-20-at-4.44.49-PM-1

ઉપલેટા BAPS મંદિર ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની જનઆશીર્વાદ યાત્રા આવી પહોંચી હતી કેન્દ્રીય મંત્રીની હાલ રાજકોટ જિલ્લામાં જનઆશીર્વાદ યાત્રા ચાલી રહી છે ત્યારે આ યાત્રા ઉપલેટામાં આવી પહોંચી હતી ઉપલેટા કેન્દ્રીય મંત્રી આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું જનઆશીર્વાદ યાત્રામાં મનસુખ માંડવીયા સાથે પોરબંદર સાંસદ, કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા, ગુજરાત યુવા પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ પણ જોડાયા હતા.
રિપોર્ટ:-જયેશ મારડિયા ઉપલેટા