કચ્છ જિલ્લાના કિસાન મોરચા તથા અબડાસા તાલુકાના કિસાન મોરચાના પરિચય બેઠકનું આજે કોઢારા ખાતે એન.કે ફાર્મ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું

કચ્છ જિલ્લા કિસાન મોરચા તથા અબડાસા તાલુકા કિસાન મોરચા ની પરિચય બેઠક નુ આજરોજ એન. કે. ફાર્મ કોઠારા ખાતે આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમ મા પ્રદેશ મંત્રી રાણશીભાઈ ગઢવી, કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જયાબેન ચોપડા અને અબડાસા તાલુકા ભાજપ ના પ્રમુખ મહેશભાઈ ભાનુશાલી તેમજ કચ્છ જીલ્લા કિસાન મોરચા ના પ્રમુખ પરષોત્તમભાઈ વાસાણી તથા કચ્છ જિલ્લા કિસાન મોરચાના તમામ હોદેદારો અને અબડાસા કિસાન મોરચા ના હોદેદારો હાજર રહેલ.