મુંદ્રા તાલુકાનાં બેરાજા ગામની સીમમાં એસફોર્સ નું પ્લેન ક્રેસ થઈ પડી જતાં 25 થી 27 ગયો નું મોત અને પાઈલોટનું પણ મૃત્યુ નીપજયું
મુંદ્રા તાલુકાનાં બેરાજા ગામની સીમમાં સવારના 10:00 થી 10:15 વાગ્યાના અરસામાં એક એરફોર્સ નો પ્લેન કોઈ કારણોસર ક્રેસ થતાં સીમમાં આવેલ જાદુભા વરસાણી ના ખેતરમાં ગાયોના ટોળા ઉપર પડ્યો હતો જેમાં 25 થી 27 ગાયો નું મૃત્યુ નીપજયું છે અને પ્લેનના પાઇલોટ નો પણ મૃત્યુ નીપજયું છે આગડની તપાસ એરફોર્સ ની ટિમ ચલાવી રહી છે