ભુજ તાલુકાનાં પલારા સીમ વિસ્તારમાં સ્કૂટરથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો

તા : ૩.૬૬.૧૮  : નો બનાવ

ભુજ તાલુકાનાં પાલારા સીમ વિસ્તારમાં પંકજ ઉર્ફે ઢોલુ રમજુ કોલીએ વગર પાસ પરમીટે વેચાણ સારુ પોતાના કબ્જાના બજાજ સ્કુટરથી હેરાફેરી કરી પ્રોહી મુદ્દામાલ ઇંગ્લિશ દારૂ બોટલ નંગ-૧૨  કી.રૂ.૫૪૦૦ /- તથા સ્કૂટરની કી.રૂ. ૧૦,400/- નો મુદ્દામાલ ભુજ બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપાયા છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *