સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદા્ અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઇ.કે.જાડેજા શનિવારે કચ્છમાં
ભુજ, ગુરૂવારઃ
સ્વર્ણિમ ગુજરાત- ૫૦ મુદા્ અમલીકરણ સમિતિના અધ્યક્ષ આઇ.કે.જાડેજા તા.૨૮મી ઓગષ્ટ-૨૦૨૧ના એક દિવસના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ ૨૮મીએ સવારે ૧૦.૩૦ કલાકે અદાણી મેડીકલ કોલેજ ઓડીટોરીયમ, ભુજ મધ્યે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતિ વર્ષની ઉજવણી અંતર્ગત કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત “કસુંબીનો રંગ” કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને બપોરે ૧૫ કલાકે માતાના મઢ ખાતે દર્શન કરશે.