પ્રકૃતિના સૌંદર્યને વધુ એક ઝલક કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં જોવા માડી

પ્રકૃતિના સૌંદર્યને વધુ એક ઝલક કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના મથલ ગામના તળાવમાં પ્રકૃતિ શણગાર કર્યું હોય તેવું લાગી રહ્યું છે તળાવમાં ઓછા પાણીને કારણે વધુ પ્રમાણ માં કમળો નું નિર્માણ થઇ ચૂક્યો છે ખૂબ જ સુંદર દ્રશ્ય લાગી રહ્યું છે જોનારાઓને ખૂબ જ આનંદ આવી રહ્યો છે સામાજિક અગ્રણી રમજાન કુંભાર સાથે વાત થતાં જાણવા મળ્યું કે સવાર-સાંજ આ કુદરતનો સૌંદર્ય જોવા માટે લોકો સવાર સાંજ ઉમટે છે અને આ સૌંદર્યને નિહાળે છે અને ત્યાં રહેલ પાણીમાં માછલીઓ ને બિસ્કીટ લોટ ના ના ગોટા બનાવી આપવામાં આવે છે