આજે નાગપંચમી નાં દિવસે ખેતરપાળ મંદિરે પૂજન વિધિ કરાઈ હતી

આજે નાગપંચમી નાં દિવસે નાગર જ્ઞાતિના અંતાણી પરિવારો એ પરિવાર નાં ખેતરપાળ મંદિરે પૂજન વિધિ કરાઈ હતી અત્રે ઉલેખનીય છે કે અંતાણી પરિવાર ના આ ખેતરપાળ સિટી પોલીસ સ્ટેશન ની સામે અને કલ્યાણેશ્વર મંદિર ની બાજુમાં આવેલું છે  આ પૂજન વિધિ શાસ્ત્રો વિધિ સાથે નરેશ ભાઈ પાઠકે કરાવી હતી અને પૂજામાં ભૂષણ અંતાણી દંપતી પૂજા વિધિ કરી હતી દરમિયાન આત કે અંતાણી પરિવારો ખેતરપાળ દાદા એ દર્શનાથે અને પૂજન વિધિ નું લાભ લીધો હતો દર્શક ભાઈ અંતાણી શિરીષ ભાઈ અંતાણી તેમજ વિભાકર અંતાણી તેમજવિનેશ અંતાણી. નયન અંતાણી. નીતિન ભાઈ અંતાણી. દિનેશ ભાઈ અંતાણી .જયેશ ભાઈ અંતાણી. નીશીત ભાઈ અંતાણી. નરેશ અંતાણી રસ નિધિ અંતાણી તેમજ મુંબઈ નાં  હેમંત ભાઇ અંતાણી એ હાજરી આપી હતી