નખત્રાણા તાલુકાના જતાવીરા ગામે ઘોરમેશ્ર્વર મહાદેવ ના મંદિરે યોજાયુ ઘારમી આયોજન કરવામાં આવ્યું

શ્રાવણ પવિત્ર માસ ચાલી રયો છે ત્યારે શિવ સંભુને રીજવવા માટે લોકો અનેક પ્રયાસો કરી રહ્યા છે તેવામા જતાવીરા ગામે ઘોરમેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે આજે બપોરે પુજન અચન ઘજા રોહણ બાદ મહા પ્રસાદ નુ આયોજન કરવામાં આવ્યું હીસાબો કીતાબ રજુ થયા હતાં મંદિર ના પુજારી ચતુર ગીરી બાવાજી , વસંતભાઈ વાઘેલા , પ્રેવિણ ભાઈ છાભૈયા , રમેસદાન ગઢવી, પચાણ ભાઈ કોલી , મણીલાલ દીવાણી , જગદીશભાઈ વાસાણી , સીવજી ભાઈ દીવાણી, પરસોતમભાઈ દીવાણી , પચાણ ભાઈ ઘોળુ , ગોપાલ ભાઈ ઘોળુ , કીસોરભાઈ છાભૈયા, હસરાજ ભાઈ છાભૈયા , ચંદુભાઈ છાભૈયા, ભીમજી ભાઈ દીવાણી, વુજલાલ દીવાણી , કરમસી દીવાણી , સીવજી ભાઈ સેઘણી , બાબુલાલ લીબાણી , લાલજીભાઈ લીબાણી, તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તેવુ પ્રેવિણ ભાઈ છાભૈયા ની યાદીમા જણાવ્યું હતું
રીપોટર પ્રેમજી બળિયા મોટીવિરાણી