ગાંધીધામમાં દુકાનમાં લાગી આગ

WhatsApp-Image-2021-08-27-at-4.10.23-PM

ચાવલા ચોકમાં “વચલી” બજારમાં આવેલી છે દુકાન ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોચીને આગ ઉપર કાબુ મેળવ્યો આગના કારણે દુકાનમાં પડેલ માલ-સમાનને ભારે નુકશાની પહોંચી