નાગલપર ગામના મકાનમાં ગેરકાયદેસર રીતે રખાયેલ અલગ અલગ પ્રકારના લેબલ વાળી આર્યુવેદીક નશાકારક હર્બલ ટોનીકની નાની મોટી બોટલ નંગ- ૧૩,૫રપ૫ જેની રૂપિયા .૧૦,૪૬,ર૫૦/- પકડી પાડતી માંડવી પોલીસ


.પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ-ભુજ નાઓના માર્ગદર્શન હેઠળ તથા પોલીસ અધિક્ષક સૌરભસિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓએ નશીલા પદાર્થની બદી નેસ્ત નાબુદ કરવા માટે સુચના કરેલ હોય જેઓની સુચના મુજબ માંડવી પો.સ્ટે. ના ઇ.પો.ઈન્સ. આર.સી.ગોહિલ નાઓને બાતમી હકીકત મળેલ કે, નાગલપર ગામના સ્વામીનારાયણ મંદીર પાસે, મકાનમાં હર્બલ ટોનીકની પ્લાસ્ટીકની બોટલોનો આધાર-પુરાવા વગરનો જથ્થો રાખેલ છે. અને તેઓ જથ્થાબંધમાં વેચાણ કરે છે. તેવી હકીકત મળતા તુરંત જ માંડવી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ વર્ક આઉટ કરી નશાકારક હર્બલ ટોનીકનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે
- પકડાયેલ મુદામાલની વિગત
૦ 11501ર/5/1/4 &543/-6૨15141& 375 11. ની બોટલ નંગ-૭૫૦ કી.રૂ।.૩૭,૫૦૦/-
૦ ઝિદપ્રા૬ 5ારદદ 0ર/165।14/ 4૬૫// 525 (1. ની બોટલ નંગ-૭૪૦૦ કી.રૂ.૭,૪૦,૦૦૦/-