જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ગઢશીશા પોલીસ

મહે.પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સાઢેબ બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા સૌરભ સિંઘ સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ-ભુજ નાઓની સુચના મુજબ પશ્ચિમ કચ્છ જીલ્લામાં જુગાર અંગેની પ્રવૃતિની બદીને નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અન્વયે જે.એન.પંચાલ સાહેબ ના,પો.અધિ, ભૂજ વિભાગ ભુજ નાઓના માર્ગદર્શન હેઠળ ગઢશીશા પોલીસ સ્ટેશનના ઇ/પોલીસ ઇન્સપેકટર વી.એચ.ઝાલા સા.નાઓએ ગઢશીશા પોલીસ સ્ટેશનના! સ્ટાફને સુચના આપતાં. આજરોજ અત્રેના પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ.ભરતકુમાર આંબાભાઇ ચૌધરી તથા પો.હેડ.કોન્સ નવિનભાઈ ધનરાજભાઈ પટેલ તથા પો.કોન્સ પ્રદ્યુમનસિંહ સુરૂભા જાડેજા તથા પો.કોન્સ.વિષ્ણુજી દેવચંદજી ઠાકોર પો.હેડ,કોન્સ કુલદિપસિંહ કનુભા જાડેજા એ રીતેના પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોઈ તે દરમ્યાન પો.કોન્સ પ્રદ્ુમનસિંહ સુગ્્ભા જાડેજા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, કરમશી નારણ ગઢવી રહે,મોટી ઉનડોઠ તા.માંડવી વાળો બહાર થી માણસો બોલાવી મોટી ઉનડોઠ થી નાગ્રેચા ગામ તરફ જતા કાચા રસ્તા ઉપર નાગ્નેચા ગામની સીમમાં આવેલ બાવળોની ઝાડીમાં પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડે છે જે બાતમી આધારે રેઈડ કરતા નીચેના ઈસમોને રોકડા રૂપિયા તથા મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપીઓ ;-
1.મનોજ ચન્દ્રકાન્ત જોશી ઉ.વ-૩૬ રહે,મસ્કા તા.માંડવી-કચ્છ
- કિશોરસિંહ તારણજી દરાડ ઉ.વ.૪૩ રહે.નવાપુરા માંડવી તા.માંડવી-કચ્છ
- શરીફ મામદ કારા ઉ.વ.પદ્ સ્હે.બંદર રોડ માંડવી તા.માંડવી
- હમીદ હુશૈન સુમરા ઉ.વ.૩૬ રહે.ઢીંઢ તા,માંડવી-કચ્છ
- રીઝવાન હુર્શૈન આગરીયા ઉ.વ. ર૭ રહે.બંદર રોડ માંડવી તા.માંડવી-કચ્છ
- કરમશી નારણ ગઢવી ઉ.વ.૩૯ રહે, મૂળ.મોટી ઉનડોઠ તા,માંડવી હાલે રહે.ધવલનગર-૧ માંડવી તા.માંડવી-કચ્છ
- જગદીશ મેઘજી ખારવા ઉ.વ.૫૪ રહે.દીવા દાંડી પાસે માંડવી તા.માંડવી-કચ્છ
- હશન મામદ પારા ઉ.વ.૪૨ રહે.બંદર રોડ માંડવી તા,માંડવી-કચ્છ
- મનીષગીરી જૈરામગીરી ગોસ્વામી ઉ.વ.૩૭ રહે.શિવાજી નગર માંડવી તા,માંડવી-કચ્છ
મુદામાલની વિગત:- - રોકડા રૂપિયા :-૬૨,ર૯૦/-
- ઘાણી પાસા નંગ-ર કી.રૂ.૦૦.૦૦/-
- એક તુફાન ગાડી જેના રજી નંબર-6/-।| 2-7-1986 જેની કિ.રૂ.૧,૪૦,૦૦૦/-
- લાકડાનુ પાટીયુ નંગ-૧ કિ.રુ.૧૦૦/-
એમ કુલ્લે કી.રૂ.૨,૦૨,૩૯૦/–નો મુદામાલ.
આ કામગીરી ગઢશીશા પોલીસ સ્ટેશનના ઇ.પો.ઇન્સ વી.એચ.ઝાલા સા.માર્ગદર્શન હેઠળ, પો.હેડ.કોન્સ.ભરતકુમાર આંબાભાઇ ચૌધરી તથા પો.હૈડ.કોન્સ નવિનભાઈ ઘધનરાજભાઈ પટેલ તથા પો.કોન્સ પ્રદ્યુમનસિંહ સુરૂભા જાડેજા તથા પો.કોન્સ.વિષ્ણુજી દેવચંદજી ઠાકોર પો.હેડ.કોન્સ કુલદિપસિંહ કનુભા જાડેજા નાઓ એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ.