રસીકરણ મેગા કેમ્પ ખુલો મુકવામાં આવ્યો હતો ત્યારે લોકો ને જાગૃત કરવા જીમ્મેદારી પુરી કરાઇ

આજ રોજ “મહા મંગળવાર” કોરોના સુરક્ષાચક મજબૂતીકરણ માટે “કોવિડ-૧૯ રસીકરણ” આયોજન ભાગ રૂપે ગોરેવાલી પ્રા. આ.કે. ખાતે સરપંચ અને તલાટીમંત્રી ની હાજરીમાં રસીકરણ મેગા કેમ્પ ખુલો મુકવામાં આવ્યો હતો ત્યારે લોકો ને જાગૃત કરવા જીમ્મેદારી પુરી કરવાનું અવસર મળ્યો હતો…આ અવસરે યુવાઓ ને જાગૃત કરવા સરપંચ ગુલમામદભાઈ, અમીરઅલી મુતવા,સૂફીયાંન મુતવા, અને અલીમામદ કાકા દ્વારા લોકોને જાગૃત કરવા મહેનત કરવામાં આવી હતી