મોટા સરાડા ગામમાં ડી.પી. થાંભલો પડી જતાં ભેંસોનું આબાદ બચાવ

ચોમાસાના મોસમમાં ક્યાંક ક્યાંક તો નુકસાન થાય છે આજે પણ એવી ઘટના બની છે જે ભુજ તાલુકાના ગામની છે ભુજ તાલુકાના મોટા સરાડા ગામમાં રાત્રે ત્રણ વાગ્યે થાંભલો પડી જતા વાળા માં બાંધેલી ભેંસોનું આબાદ બચાવ થયું હતું તેવું ગ્રામવાસીઓએ જણાવ્યું હતું નખત્રાણા તાલુકાના લૈયારી ગામ ના રહેવાસી જત અબુબકર ભાઈના જણાવ્યા મુજબ અત્યારે મોટા સરાડા ગામ માં લાઈટ ના હોવાના કારણે લોકો મા નારાજગી જોવા મળી હતી તંત્રની હજી સુધી બેદરકારી છે ક્યાંતો વરસાદના છાંટા પડે તો તુરંત લાઇટ બંધ કરી દેવામાં આવે છે વરસાદના થોડા જ ઝાપટા ઓ આવવાથી લાઈટ ગુલ થઈ જાય છે  લોકો પોતાના હાથોથી થાંભલા ની તાર ને સાઈડમાં કરતા નજરે પડે છે વારંવાર ફરિયાદ કરવા છતાં પણ તંત્રની હજી સુધી આંખો ખુલી નહીં ફોન કરવા છતાં પણ બરાબર જવાબો આપતા નથી અને ન ગામમાં પણ આવે છે વારંવાર આવી ઘટનાઓ બનતી રહેશે તો અમારા મુંગા અબોલ પશુઓ ના મરણ ના સબબ પણ બની શકે છે તે હું ભુજ તાલુકાના મોટા સરાડા ગામના રહેવાસી જત અયુબ  ભાઈએ જણાવ્યું હતું

રિપોટર અબુબકર ભાઈ લૈયારી નખત્રાણા કચ્છ