રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જુનવાણી મકાન થયું ધરાશાઈ

ઉપલેટા શહેરના નટવર રોડ પર દુકાનની ઉપર આવેલ મકાન થયું ધરાશાઈ મકાન ધરાશાઈ થતાં સમગ્ર કાટમાળ આવ્યો રસ્તા પર ઘટના આજ સવારે 7 વાગ્યા આસપાસ થઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું જુનવાણી મકાન ધરાશાઈ થતાં દુકાનોના બોર્ડ પણ તૂટી ગયેલ ઘટનામાં કોઈ પણ જાનહાની ન થઈ હોવાના સમાચાર બાઈટ :- આશીષભાઈ દવે, સ્થાનિક દુકાનદાર, ઉપલેટા

રિપોર્ટ:-જયેશ મારડિયા-ઉપલેટા