દાહોદ જીલ્લા મા શિક્ષણ સહાય નામે રુપીયા પડાવાનુ કૌભાંડ બહાર આવ્યુ

લોભીયા હોય ત્યા ધુતારા ભુખે ન મરે” આવી કેહવત સાચી પાડતો કિસ્સો હાલ દાહોદ જીલ્લા મા જોવા મળેલ છે નડીયાદ ની એક વિધાથી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિધાર્થીઓ ને ધોરણ 1 થી 12 .કોલેજ અથવા અન્ય કોસઁ માટે રુપીયા 5 થી 10 હજાર ની સહાય આપવા માટે નો મેસેજ સોસયલ મીડીયા ઉપર ફરતો જોવા મળ્યો હતો જેના પગલે સહાય મેળવવા પોસ્ટ ઓફિસ મા રીત સર ની લાઇનો લાગી હતી વિધાથીઓ એ પોતાના આધાર કાર્ડ. લાઇટ બીલ. માક઼ઁસીટ સહીત ના કાગળો અને રુપીયા 100 નુ રજી એડીશનલ દ્વારા નડીયાદ ના ટ્રસ્ટ દ્વારા મંગાવામા આવેલ જેના પગલે જીલ્લા ના 1500 થઈ વધુ સહાય લેવા ઇચ્છુક વિધાથીઓ એ આ સંસ્થા ને મની ઓડઁર કરી ચુકયા છે પરંતુ મેસેજ મા આપેલ મોબાઇલ નંબર ઉપર સહાય કયારે મલશે તે અંગે ફોન કરતા આ નંબર બધ હોવાનુ સામે આવેલ જેથી હાલ અનેક વિધાથીઓ સાથે છેતરપીંડી થયા નુ સામે આવ્યુ છએ ત્યારે આ અંગે શિક્ષણ વિભાગ નો સપ્રઁક કરતા આવી કોઈ સહાય યોજના છે જ નહી તેવુ જાણવા મળેલ
બાઇટ- મયુર પારેખ DPO
બાઇટ- જે .ડી ભુરીયા પોસ્ટ અધિકારી