માંડવી તાલુકાના ભોજાય દેઢીયા રોડ થી હોસ્પીટલ તરફ જતા રસ્તા પર ઉડા ખાડા


માંડવી તાલુકાના ભોજાય દેઢીયા રોડ થી હોસ્પીટલ તરફ જતા રસ્તા પર ઉડા ખાડા થઇ ગયા છે આ શીશી રોડ પંચાયત ને જોવો જોઈએ કારણ કે વરસાદ ના પાણી થી ખાડા ભરાઈ જાય છે તો વાહનો નીકળવા મા તકલીફ થાય છે એમબુલસ ને પણ નીકળવા મા બહુ તકલીફો થાય છે આમ તો પંચાયત હોસ્પિટલમાં કામ કરતા બધા કામદાર પાછળ પણ અમુક રૂપિયા લે છે આખ ની પણ હોસ્પીટલ છે હોસ્પીટલ ના લીલાધર ગડા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું ભોજાય હોસ્પીટલ મા વારમ વાર કેપો પણ થાય છે તો રસ્તા નુ કાઈ થાય તેવુ હોસ્પીટલ વાડા ની માગ છે અને બાજુ મા પ્રાથમીક શાળા આવેલી છે બને બાજુ થી રસ્તા આજ હાલત છે
રીપોટ હીરાલાલ સંઘાર