સામાન્ય વરસાદ પડતાં બની ની જમીન લીલી ચાદર ઓઢી લીધી


સામન્ય વરસાદ થતાં બની ની જમીન એ જેમ લીલો ચાદર ઓઢી લીધું હોય એવો ધ્રાશયા જોવા મેડ છે ડીએચઆરલીધુ છે બની ના પશુઓ એ પોતાના જીવ નુ વિશ્વાસ મૂકી દીધું હતો પણ કુદરત એ પસુ ના અવાજ પર મહેર કરી ને પાછો નવું જીવતદાન આપ્યું હોય તેવું ફોટા મા લાગી રહ્યો છે પશુ મા પણ ગાસ જોય મસ્તી ઉભરી આવેલ હતી