કોટડી ગામે આવેલ શિવનાથ પનારા મહાદેવ કે જ્યાં બાર જ્યોતિર્લિંગ સ્વરૂપે મહાદેવ બિરાજમાન છે


કોટડી ગામે આવેલ શિવનાથ પનારા મહાદેવ કે જ્યાં બાર જ્યોતિર્લિંગ સ્વરૂપે મહાદેવ બિરાજમાન છે તથા તળાવના કિનારા પર રમણીય વૃક્ષોનું વાવેતર કરેલ છે મહાદેવના પટાંગણમાં ફૂલ ઝાડ ના વૃક્ષો છે તેમ જ સુંદર બગીચો છે અને અહીં સમયાંતરે દર્શનની રવિવારે બહારથી પ્રવાસીઓ આવી અને પોતાના હળવાશની પળો માણે છે અને આપણી જિંદગીમાં અનેક કુદરતના ખોળામાં અનુભવ માણી છે અને બાળકો માટે રમત ગમતનું મેદાન તેમજ હિંચકા લપસણી જેવા સાધનો વિકસાવ્યા છે અને તળાવના કિનારે હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરી અને જગ્યા નો વધારો થયેલ છે તેમજ ગામના સ્થાનિક યુવાનો રાત દિવસ મહેનત કરી અને જગ્યા અને વિકાસ માટે કાર્ય કરી રહી છે