કચ્છ માં સર્વ પ્રથમ બળદિયા ગામે કરાયું શિવાજી મહારાજ ની પ્રતિમા નુ અનાવરણ



કચ્છ માં સર્વ પ્રથમ બળદિયા ગામે કરાયું શિવાજી મહારાજ ની પ્રતિમા નુ અનાવરણ સાથે હર હર મહાદેવ જય રામ જય શિવાજી જય ભવાની ના નાદ સાથે ભવ્ય રેલી નુ આયોજન બળદિયા ગામે આવેલ બદ્દેશ્વર મહાદેવ મંદિર ની સામે ધોળે ચડેલા શિવાજી મારાજ ની પ્રતિમા બનાવાઈ હતી જેથી તારીખ 5,9,21, રવિવાર ના ભૂજ તેમજ આજુબાજુ ના ગામો જોડાઈ બાઈક તેમજ ગાડીઓ ની ભવ્ય રેલી નુ આયોજન કરાયું હતું જે રેલી ભૂજ થી ભારાપર, સુરાજપુર,નારાણપર,કુંદનપૂર,કેરા થઈ બળદિયા ગામે પોચી હતી જેમાં આયોજન હિન્દુયુવા સંગઠન દ્વારા કરાયું હતું જેમાં ભારત ના રક્ષામંત્રી ના સુપુત્ર નીરાજસિહ રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા,મહાસચિવ કોલસેન્દ્રસિંહ તેમજ સાધુ સંતો સામાજીક કાર્યકર્તાઓ તેમજ ગામ તેમજ આજુબાજુ ના ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા રેલી નુ પણ દરેક ગામો માં સ્વાગત કરાયું હતું ત્યાર બાદ રેલી બળદિયા ગામે પોચી હતી ત્યાર બાદ મહાદેવ ના દર્શન કરી શિવાજી મહારાજ ની પ્રતિમા નુ સાધુસંતો તેમજ હિંદુયુવા સંગઠન તેમજ મહેમાનો ના હસ્તે વિધિ વિધાન સાથે આનાવારણ કરાયું હતું ત્યાર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ અનુવાદન કરાયું હતું
રીપોર્ટ રવિલાલ હિરાણી કેરા