મોટીવિરાણી ખાતે આવેલા પીર પીથોરા દાદા ના મંદિરે પીયાલો અને ઘેગનુ આયોજન કરવામાં આવ્યું હતું

નખત્રાણા તાલુકાના મોટીવિરાણી ગામે મેઘવંસી મારુ સમાજ દ્વારા ભાદરવા સુદ બીજ ના રાત્રે કરછી રાસુડા દેશી ઢોલ સાથે બહેનો રાસ સાથે પીથોરા દાદા ના રાસુડા યોજાયા હતા બીજા દિવસે સવારે પીર પીથોરા દાદા ના મંદિરે પ્રેસાદ ઘજા ભાગ ચડાવવા મા આવી ત્યાર કરછી આરાઘી વાણી ભજન મંડળી દ્વારા રજૂ થઈ હતી અને કરછી રાસુડા દેશી ઢોલ સાથે રમઝટ બહેનો દ્વારા યોજાઈ હતી બાદ મહા પ્રસાદ નુ આયોજન કરવામાં આવ્યું હતું મેઘવંસી સમાજ પોતાનો કામ ઘંઘો બંધ રાખી ને પાખી પાડી હતી બાદ હીસાબ કીતાબ રજુ થયા હતાં અને દર વર્ષે ની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું જુની પરમપરા જાડવાઈ હતી જેમા મોટી સંખ્યામાં ભાઈ બહેનો જોડાયા હતા આ તકે સમાજ ના આગેવાનો નારણભાઈ બડીયા  , મગનભાઈ વાછીયા બડીયા  , સરપંચ ઉમરા બાઈ જેપાર,  મનજીભાઈ બડીયા,  ગોવિંદ વિશ્રામ બડીયા,  રુપા ભાઈ ભઘરુ , સીવજી ભાઈ ભઘરુ , મંઘા હીરા બડીયા,  વિશ્રામ નારાણ બળિયા,  બાબુભાઈ ગરવા , દેવસી મારાજ , મનજીભાઈ બડીયા,  તેજા ભાઈ બુચીયા , કાનજી બુચીયા , ચંદુભાઈ બડીયા,  ગાભુ ભાઈ બડીયા  , જેન્તીલાલ બડીયા,  રમેસ બડીયા,  સંકરલાલ બડીયા  ,કોટવાલ હીરજી જેપાર,  કરસન જેપાર  , રાજેશભાઈ બડીયા,  વગેરે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કાયકમ જય ભીમ યુવા સંગઠન દ્વારા જહેમત ઊઠાવી હતી

રીપોટર પ્રેમજી બળિયા મોટીવિરાણી