ભુજ તાલુકાના વડવા હોથી લકકી ટેકરી પીથોરા દાદા ના મંદિર ના સાનીદય મા ગંત ગંગા મારવાડા સમાજ ઉગમણા પ્રગણા સમાજ દ્વારા જનરલ મહા સંમેલન યોજાયું હતું

જેમા નવીબોડી ની વરણી કરવામાં આવી હતી અને વિસર્જન થયેલી બોડી ને પણ આભાર સાથે અભિનંદન પાઠવ્યા હતા સફળ સમુહ લગ્ન આયોજન તેમજ શિક્ષણીક પ્રેવૂતીઓ તેમજ હાલમા કોરેના મહામારી મા આઈ સોલેશન સેન્ટર ભુજેડી મદયે શરુ કર્યું સમાજના અનેક લોકોને આ સેન્ટર નુલાભ મળ્યું  સમાજ ની જવાબદારી ખંત થી નિભભાવી બદલ માજી પ્રમુખ શીવજી ભાઈ આલા ભાઈ  મંગરીયા તેમજ બોડીને અભિનંદન પાઠવ્યા હતા અને નવી બોડી ની વરણી કરવામાં આવી હતી જેમા નવ નિત પ્રેમુખ ગોપાલ ભાઈ રામજીભાઈ  બડગા  મુળ બળદીયા ના હાલે ગાઘીઘામ  , ઉ ,પ, પ્રેમુખ મેઘજી ભાઈ જગા ભાઈ સંજોટ  અજાર , મહા મંત્રી મગનભાઈ પેથા ભાઈ લોચા ભુજ , સહ મંત્રી રાજા ભાઈ સુમાર ભાઈ ભાટીયા ભુજોડી , ની વરણી કરવામાં આવી હતી તેવુ ચીત્રકાર નાનજીભાઈ ગોરડીયા ભોપા અંજાર  ના માહિતી આપતા જણાવ્યું હતું

રીપોટર પ્રેમજી બળિયા મોટીવિરાણી