પોલીસ કમિશ્નર તેમજ તેમની ટિમ દ્વારા પ્રોહી ડ્રાઇવ રાખવામાં આવી

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબ તથા સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા સાહેબ (ઝોન-ર) તથા મદદનીશ પોલીસ કમિશ્નર પી.કે.દિયોરા સાહેબ (પશ્ચિમ વિભાગ) નાઓના સુચના મુજબ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જેથી અમો પો.ઇન્સ. એ.એસ.ચાવડા તથા ડી સ્ટાફ તથા ચોકી પો.સબ.ઇન્સ. ની ટીમો બનાવી પ્રોહી ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જે અનુસંધાને આજરોજ ડી સ્ટાફ તથા બન્ને ચોકી દ્રારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે.
(૧) વર્ષાબેન વા/ઓ મનોજભાઇ રતુભાઇ દેત્રોજા ઉ.વ.૩૫ રહે, રૈયાધાર મ.પરા
હનુમાનબાપાના મંદીર પાસે રાજકોટ
(૨) વિક્રમભાઇ કેશુભાઇ વાજેલીયા ઉ.વ.૨૮ રહે, રૈયાધાર મ.પરા દશામાંના મંદીર
પાસે રાજકોટ
(૩) કમશીભાઇ ગોવિંદભાઇ ચાણકય ઉ.વ..વ.૩૫ રહે, રેયાધાર મ.પરા રાજકોટ
(૪) કાંતીલાલ રતીલાલ મુંજકા રહે, ગામ ટીટોડીયા મ.પરા રાજકોટ
કબ્જે કરેલ મુદામાલ –

  • ગે.કા. દશી દારૂ લી.૧૦ કિ.રૂ.૨૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
  • ગે.કા. દેશી દારૂ લી.૧૨ કિ.રૂ.૨૪૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
  • ગે.કા. દેશી દારૂ લી.૫ કિ.રૂ.૧૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
  • ગે.કા. દેશી દારૂ લી.પ કિ.રૂ.૧૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
    નીલ રેઇડ
    પ્રોહિબિશનને પ્રવૃતી સાથે સંકળયેલ કુલ ર૫ ઇસમોના ઘરે પ્રોહિ. અંગે રેઇડ કરતા પ્રૉહિ. ને લગત કઇ ગે.કા. મળી આવેલ નથી
    આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ –
    અમો પોલીસ ઇન્સપેકટર એ.એસ.ચાવડા, પો.સબ.ઇન્સ. એ.બી.જાડેજા, બી.જી.ડાંગર, એ.બી.વોરા, તથા પંચાયતનગર પોલીસ ચોકી ટીમ તથા રૈયાધાર ચોકી ટીમ, ડી-સ્ટાફ ટીમ ગાંધીગ્રામ-૨ (યુની.) પોલીસ સ્ટેશન રાજકોટ શહેર, તા.૧૧/૦૯/૨૦૨૧
    (એ.એસ.ચાવડ)
    પોલીસ ઇન્સપેકટર
    ગાંધીગ્રામ-૨ (યુની.) પો.સ્ટે.
    રાજકોટ શહેર